fbpx
અમરેલી

બગસરાના મૂંજ્યાસર ડેમમા આવ્યા નવા નીર

અમરેલી-બગસરાના મૂંજ્યાસર ડેમમા આવ્યા નવા નીર
બગસરાના મુંજયાસર ડેમની સપાટી માં થયો વધારો
મુંજયાસર ડેમમાં વધુ અડધો ફુટ આવ્યા નવા નીર..
ડેમની સપાટી  22.50 થઈ
ડેમની કૂલ સપાટી 24.50 ની.
મુંજયાસર ડેમ પીવાના અને સિંચાઈનું પાણી પૂરું પાડતો ડેમ.
9 ગામને સિંચાઈનું પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની ભરપૂર આવક..
બે ફૂટ પાણી ભરવવાનું બાકી
ડેમમાં 1 વર્ષનું પાણી જમા થતા જગતના તાત ખુશખુશાલ

Follow Me:

Related Posts