fbpx
અમરેલી

બગસરની સાતલડી નદી કાંઠે આવેલ મકાનની દીવાલ ધરાશાહી

અમરેલી-બગસરની સાતલડી નદીમાં પુરનો મામલો
સાતલડી નદી કાંઠે પુરના પાણીથી નુકશાની.
સાતલડી નદી કાંઠે આવેલ મકાનની દીવાલ ધરાશાહી.
મકાનની ઘરવખરી તણાઈ ગઈ.
નદી કાંઠાના રહીશો સતત વરસાદ પુરથી પરેશાન .
નદી કાંઠાના ગરીબોની સરકાર પાસે  સહાયની માંગ.

Follow Me:

Related Posts