દરીયામાં હાઇટાઈટની સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતની બોટો જાફરાબાદ દરિયા કાંઠે પોહચી
અમરેલી-દરીયામાં હાઇટાઈટની સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતની બોટો જાફરાબાદ દરિયા કાંઠે પોહચી.
વલસાડ તરફ નહિ પોહચાતા જાફરાબાદ બંદર પર આવી રહી છે બોટો.
મધ દરિયે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કર્યું.
જાફરાબાદ લાઈટ હાઉસની સામે પોહચાતા 1 બોટમા પાણી ભરાયુ.
જાફરાબાદની બોટો દરિયા માંથી ખેચી જાફરાબાદ બંદર પોહચાડી રહ્યા છે.
જાફરાબાદના માછીમારો દક્ષિણ ગુજરાતની બોટ માટે મદદે આવ્યા
Recent Comments