fbpx
અમરેલી

ધારીના દલખાણીયા ગામે મકાન ધરાશાહી

અમરેલી-ધારીના દલખાણીયા ગામે મકાન ધરાશાહી.
મકાન સાઈડની મસમોટી  દીવાલો ધરાશાહી થઈ.
ગઈ કાલ સાંજના સમયે બની હતી ઘટના
દલખાણીયા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલું મકાન ધરાશાહી.
સતત પડી રહેલા વરસાદને કારણે ઘટના બની
બિન વારસી મકાન હોવાથી કોઈ જાનહાની નહિ

Follow Me:

Related Posts