fbpx
અમરેલી

ધારી શહેરના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાહી

અમરેલી-ધારી શહેરના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાહી.
અવિરત વરસાદથી વૃક્ષો પડવાનો સિલસિલો શરૂ થયો.
વૃક્ષ ધરાશાયી થતાં થોડીવાર માટે રસ્તો થયો બંધ..
પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા પરથી વૃક્ષ હટાવી રસ્તો શરૂ કરાયો.
અચાનક વૃક્ષ ધરાશાયી થવાથી 1 કાર અને એક કેબીનને નુકશાન

Follow Me:

Related Posts