દામનગર શહેર માં સ્ટેટ નો દોઢ કિમિ નો વિકાસપથ સતત વરસાદ થી સંપૂર્ણ નાશ
દામનગર શહેર માંથી પસાર થતો સ્ટેટ નો માર્ગ સતત વરસાદ થી ધોવાયો ડિવાઈડર ની બંને તરફ નો રોડ નામશેષ દામનગર શહેર માંથી પસાર થતો દોઢ કિમિ લંબાઈ ધરાવતો સ્ટેટ નો મુખ્ય માર્ગ ગારીયાધાર -ઢસા વિકાસપથ સંપૂર્ણ નાશ પંદર દિવસ થી અવરીત વરસાદ થી રોડ નાશ પામ્યો ભારે હાલાકી ભોગવતા શહેરીજનો વાહન ચાલકો દામનગર અજમેરા હેલ્થ સેન્ટર થી શરૂ થતાં સ્ટેટ ના ગારીયાધાર -ઢસા માર્ગ ઉપર વરસાદી પાણી ન ખાડા ઓ ભરાયા રોડ રોડ વચ્ચે માત્ર ડિવાઈડર જ રહ્યું બંને તરફ નો રોડ સંપૂર્ણ નાશ આખા રોડ ઉપર અસંખ્ય ખાડા ઓ
Recent Comments