fbpx
અમરેલી

ધારીના હુડલી ગામે 9 વર્ષની બાળકી પર દીપડાનો હુંમલો

અમરેલી-ધારીના હુડલી ગામે 9 વર્ષની બાળકી પર દીપડાનો હુંમલો વહેલી સવારે બની ઘટના પરપ્રાંતીય મજૂર પરિવાર ખેતરે સુતા હતા તે દરમિયાન બની ઘટના. બાળકીના માતાપિતા બુમાબુમ કરી દીપડાને ભગાડ્યો દીપડો બાળકીને ઇજા પહોંચાડી નાસી ગયો બાળકીને ચલાલા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાઇ. બાળકીને સામાન્ય ઇજાઓ. હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

Follow Me:

Related Posts