fbpx
અમરેલી

દામનગર શહેર ની કે.કે નારોલા પ્રાથમિક શાળા સંકુલ નું સેનીટાઇઝ કરો જરખિયા પી એ સી દ્વારા આરોગ્ય તપાસ નો પ્રારંભ શહેર ના તમામ વેપારી સફાઈ કર્મી ઓ નું હેલ્થ ચેકિંગ કરાયું

દામનગર ની કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે જરખિયા પી એ સી દ્વારા રેન્ડમલી આરોગ્ય તપાસ અને શાળા સંકુલ ને સેનીટાઇઝ  પ્રારંભ કરતા જરખિયા પી એ સી ના તબીબી કર્મીઓ  દામનગર  શહેર ના તમામ સફાઈ કર્મચારી ઓ નાના મોટા વેપાર ધંધા ઓ ખાણીપીણી નો ધંધો કરતા હોટલ  રેસ્ટોરન્ટ ચા ની કીટલી ઓ સહિત નાઓ નું હેલ્થ ચેકિંગ કરાયું અને શાળા સંકુલ ને સંપૂર્ણ સેનીટાઇઝ કરાયું  જરખિયા પી એ સી દ્વારા શહેર ભર ના વેપારી ઓ સફાઈ કર્મી ઓની આરોગ્ય તપાસ શરદી ઉધરસ તાવ જેવા લક્ષણો ધરાવતા તપાસ ના પ્રારંભ સાથે શાળા સંકુલ ને પાલિકા તંત્ર દ્વારા સેનીટાઉઝ કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts