fbpx
અમરેલી

દામનગર ના પાડરશિગા નકલંગ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી એ સ્વચ્છતા અભિયાન દ્વારા પુષ્પાજંલી આપતા અગ્રણી ઓ

દામનગર ના પાડરશિગા મહાત્મા ગાંધી ની ૧૫૦ જન્મ જ્યંતી એ આજ રોજ તારીખ ૨/૧૦/૨૦  ના લાઠી તાલુકા ભાજપ દ્વારા આંબડી સીટ માં પાડરશીંગા ગામ નકળંગ ધામ સ્વચ્છતા અભિયાન ચલાવી ને મહાત્મા  ગાંધીજી ને પુષ્પાંજલી નો કાર્યક્રમ યોજાયો  હતો તેમાં ઉપસ્થિત જિલ્લાના ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા શ્રી તાલુકા ના મહામંત્રી દિનેશભાઈ જમોડ શ્રી દામનગર શહેરના પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા શ્રી ઘનશ્યામભાઈ ખેરાળા રવજીભાઈ વેકરીયા અમરશીભાઈ નારોલા ધીરૂભાઇ નારોલા સતીશ બાબુ વલ્લભભાઈ બાહોપીયા લક્ષ્મણભાઈ આંબરડી સીટના તમામ ઇન્ચાર્જ પદાઅધિકારી ઓ હાજર રહ્યા હતા અને મહાત્મા ગાંધીજી ના જીવન કવન માંથી પ્રેરણાત્મક પ્રવૃત્તિ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું જાહેર સંસ્થા સંકુલ ની સફાઈ હાથ ધરી સ્વચ્છતા નો સુંદર સંદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts