fbpx
અમરેલી

લાઠી શહેર ની શેક્ષણિક સંસ્થા માતૃશ્રી પી. એમ. શંકર વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધી ની જન્મ જ્યંતી એ ઓન લાઈન વકૃત્વ સ્પર્ધા યોજાય

લાઠી શહેર ની શેક્ષણિક સંસ્થા  માતૃશ્રી પી. એમ. શંકર વિદ્યાલય – લાઠી / શારદા વિદ્યા મંદિર- લાઠીગાંધીજયંતી નિમિત્તે યોજયેલ વકૃત્વ સ્પર્ધામાં  કુલ ૧૪ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.આ સ્પર્ધા ૨ વિભાગમાં યોજાયેલ હતી.ભાગ – ૧ ધોરણ ૩ થી ૫ ભાગ – ૨ ધોરણ ૬ થી ૮ આ સ્પર્ધા માં નંબર આવેલાં વિદ્યાર્થીઓ  :ભાગ – ૧ પ્રથમ નંબર ધોરણ -૪  સરલિયા ખુશાલ.-દ્વિતિય નંબર ધોરણ- ૩ રાણપુરા ક્રિશ. ભાગ – ૨ પ્રથમ નંબર ધોરણ-૮ ડાભી સૃષ્ટિ.-પ્રથમ નંબર ધોરણ – ૮ પંડ્યા શિવમ-દ્વિતિય નંબર ધોરણ – ૮ ડાભી યુવરાજ- તૃતિય નંબર ધોરણ – ૭ લંગાલિયા આયુષી. સ્પર્ધામાં આ રીતે વિદ્યાર્થીઓ નાં નંબર આવેલ છે.નિર્ણાયક તરીકે  શિક્ષકોએ જવાબદારી સંભાળેલ

Follow Me:

Related Posts