fbpx
અમરેલી

દામનગર શહેર ના પોલીસ સ્ટેશન પાસે ઋષિવંશી સમાજ દ્વારા ઉકાળા વિતરણ કેમ્પ નો પ્રારંભ

દામનગર શહેર માં ઋષિવંશી સમાજસેવા સંધ ગુજરાત રાજ્ય ના સ્થાપક પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક પ્રેરિત અને જિલ્લા આર્યુવેદીક અધિકારી દ્વારા માર્ગદર્શીત સ્વસ્થ વર્ધક ઉકાળા વિતરણ કેમ્પ નું દામનગર સમસ્ત ઋષિવંશી સમાજ પ્રમુખ એવમ કાર્યકરો યુવાનો દ્વારા સુંદર આયોજન નો પ્રારંભ કરાયો હતો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં નિરામય આરોગ્ય વર્ધક ઉકાળા કેમ્પ માં હાજરી આપી હતી અને આયોજકો નો ઉત્સાહ વધાર્યો હતો 

Follow Me:

Related Posts