fbpx
અમરેલી

દામનગર પાલિકા ને વધુ એક સુવિધા ની ફાળવણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની સફળ રજૂઆત રાજ્ય અગ્નિ સેવા નિવારણ નિયામક દ્વારા મંજૂરી

દામનગર નગરપાલિકા ને વધુ એક સુવિધા ગુજરાત રાજ્ય ના શહેરી વિકાસ વિભાગ અને ગૃહ નિર્માણ માં રાજ્ય અગ્નિ નિવારણ સેવા નિયામક દ્વારા ફાળવણી ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમર ની ગત તા ૪/૮/૨૦ ના રોજ કરેલ  રજુઆત સફળ દામનગર નગરપાલિકા ને ફાયર ફાઇટર તેમજ વોટર બાઉઝર સુવિધા માટે ગત તા૪/૮/૨૦ ના રોજ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા દામનગર પાલિકા ને મળે તેવી માંગ કરતા વર્ષ ૨૦૧૯-૨૦ માં થયેલ જોગવાઈ અલ્ટ્રાહાઈ પ્રેશર મીની ફાયર વોટર બાઉઝર માટે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં ખરીદી કરી દામનગર નગરપાલિકા ને ફાળવવા માટે વહીવટી પ્રક્રિયા અને મંજૂરી મળી હતી 

Follow Me:

Related Posts