fbpx
અમરેલી

સાવરકુંડલાના ઓળીયા નજીક વાહન અકસ્માતમાં દીપડાનું મોત

મરેલી-સાવરકુંડલાના ઓળીયા નજીક વાહન અકસ્માતમાં દીપડાનું મોત.વહેલી સવારની ઘટના.રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત થયો હોવાનું અનુમાન.સાવરકુંડલા આર એફ ઓ  કપિલ ભાટિયા એ આપી પુષ્ટિ.વન વિભાગે તપાસ હાથ ધરી.

Follow Me:

Related Posts