fbpx
અમરેલી

ગજેરા સંકુલમાં એકાઉન્‍ટ સ્પેશિયાલિસ્ટ નેન્‍સી ઈટાલિયાએ બેંગકોકથી સેમિનાર આપ્‍યો

જિંદગીમાં કંઈક પ્રાપ્‍ત કરવા સૌથી પહેલા તમારી અંદર રહેલ ડર તથા ભયને દૂર કરો
કારણકે ડર કે આગે જિત હૈ-નેન્‍સી ઈટાલિયા,બેંગકોક જૂન-ર0ર0 થી જ ચાલુ થયેલ ઓનલાઈન શિક્ષણમાં અમેરિકા, લંડન, સ્‍વિટઝરલેન્‍ડ તથા બેંગકોક થી વકતાઓએઓનલાઈન ફેકલ્ટિ ડેવલોપમેન્‍ટમાં સેમિનાર આપીને વિધ્યાર્થીનીઓમાં એક નવી જઉર્જા તથા શકિતનો સંચાર
કર્યો છે.-મનસુખભાઈ ધાનાણી-નિયામકઅમરેલીજિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરાશૈક્ષણિક સંકુલ-અમરેલીમાં ઓનલાઈન શિક્ષણ વર્ગમાં અમેરિકા-વોશિંગ્‍ટન ડીસી યુનિવર્સિટિમાંએકાઉન્‍ટીંગ એનાલીટીકસમાં માસ્‍ટર ડીગ્રી તથા હાવર્ડ યુનિવર્સિટિ માંથી લાયસન્‍સડ બીજનેસએકાઉન્‍ટ એનાલિટિકસ પ્રોફેશ્‍નલ નેન્‍સી ઈટાલિયાએ બેંગકોકથીકોમર્સ કોલેજમાં એકકલાકનો ફેકલ્ટિ ડેવલોપમેન્‍ટસમાં ઓનલાઈન સેમિનાર આપ્‍યો હતો અને જણાવ્‍યુ હતુ કે ડર કેઆગે જિત હૈ, ડર વગર કાર્ય કરવાથી મંજિલ ચોકકસ મળે છે, સંસ્‍થાના નિયામક મનસુખભાઈ

Follow Me:

Related Posts