fbpx
અમરેલી

વાંકિયાના વતની અમદાવાદના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ કૃષિબિલ અંગે ખેડુતોને માર્ગદર્શન આપ્‍યુ.

વાંકિયાગામના વતની અમદાવાદ બાપુનગર વોર્ડ ના કાઉન્‍સિલર અશ્વિન પેથાણીએ વાંકિયા
સહિત ગ્રામ્‍યવિસ્‍તારમાં સરકારના કૃષિબિલ અંગે માર્ગદર્શન આપી ખેડુતોને જાગૃત કર્યા
જિલ્લા ભાજપના મહામંત્રી તથા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેકટર કૌશીક વેકરીયાની ઉપસ્‍થિતીમાં ગ્રામજનોએ કૃષિ બિલની માહિતી મેળવી સરકારના કૃષિબિલ વિશે ભ્રામક પ્રચાર કરે છે હકિકત કરાર આધારિત કૃષિ બિલથી કિસાનો ને જ ફાયદો થવાનો છે-કૌશીક વેકરિયા, જિ.ભા.મહામંત્રીઅમરેલી જિલ્લા તથા તાલુકાના વાંકિયાગામના વતની, અમદાવાદ બાપુનગર વોર્ડના કાઉન્‍સિલર અશ્વિન પેથાણી દ્વારા તથા આસપાસના ગ્રામ્‍યવિસ્‍તારમાં સરકારના કૃષિબિલ અંગે સાચી માહિતી તથા માર્ગદર્શન આપીને ખેડુતોને જાગૃત કરવા અંગે કૃષિબિલ જાગૃતતા અભિયાન

Follow Me:

Related Posts