fbpx
અમરેલી

દામનગર રફીકભાઈ હુનાણી ની અધ્યક્ષતા માં ઇન્ડસ્ટ્રીઝ એશોસીએશન હોદાદારો ની વરણી કરાય

દામનગર શહેર માં ઇન્ડસ્ટ્રીઝ એશોસીએશન ની નવી યુવા ટિમ નું ગઠન કરાયું દામનગર શહેર માં આઈ ડી સી જેવી ઔદ્યોગિક વસાહત ના વિકાસ માટે  ઇન્ડસ્ટ્રીઝ એશો ના પૂર્વ પ્રમુખ રફીકભાઈ હુનાણી ની અધ્યક્ષતા યોજાયેલ બેઠક માં નવનિયુક્ત પ્રમુખ તરીકે રાજેશભાઇ ઇસામલિયા ઉપ પ્રમુખ કલાભાઈ કુવાડિયા મંત્રી જીતુભાઇ બલર ની નિમણૂક કરાય હતી નવનિયુક્ત ઇન્ડસ્ટ્રીઝ એશો ના હોદેદારો ને જી આઈ ડી સી વસાહત સહિત શહેર ના અલગ અલગ વિસ્તારો માં ચાલતા તમામ ઇન્ડસ્ટ્રીઝ ગૃહ ના અગ્રણી ઉદ્યોગપતિ ઓ ની ઉપસ્થિતિ માં તા૪/૧૦/૨૦ ના રોજ હુનાણી રફીકભાઈ ની અધ્યક્ષતા માં બેઠક મળી આ બેઠક માં દામનગર શહેર ની ઔદ્યોગિક વસાહત જી આઈ ડી સી  ઉપસ્થિત તમામ અગ્રણી ઓ એ   દામનગર શહેર ઇન્ડસ્ટ્રીઝ એશો ના હોદાદારો ની સર્વાનુમતે વરણી કરાય નવનિયુક્ત હોદેદારો ને પદગ્રહણ  બદલ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા અને શહેર ની ઔદ્યોગિક વસાહત નો ખુબ વિકાસ થાય તે માટે આ યુવા ટિમ પ્રયત્નશીલ બની રોજગારી ઓ ના સર્જન અને પ્રાથમિક સુવિધા ઓ માં ઉતરોતર વધારો કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts