fbpx
અમરેલી

લાઠી રામકૃષ્ણ ઓડીટોરિયમ ખાતે શિશુવિહાર ભાવનગર ના ઉપક્રમે ઉડાન વિદ્યા યજ્ઞ યોજાયો

લાઠી શહેર માં શિશુવિહાર ભાવનગર ના  ઉપક્રમે ઉડાન વિધા યજ્ઞ  શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન હેઠળના ઉડાન વિદ્યા યજ્ઞ પ્રોજેક્ટ હેઠળ લાઠી તાલુકા નાં ૩૬ ગામ તથા જોષિલુ બાબરા અંતગૅત યોજના હેઠળ  બાબરા તાલુકાનાં દરેડ,ચરખા,અમરા પરા, કટીયાણા,કોટડાપીડા,લુણકિ ગામ ની ૩૧ આંગણવાડીનીબહેનોને ક્રાફટ ની તાલીમ  તથા ક્રાફટ કીટ આપવામા આવેલ.આ કાર્યક્રમમા BRC CO  શ્રી નીતિન ભાઈ ચાવડા, નલિન ભાઈ પંડિત ધીરુભાઈ લાઠી તાલુકા નાં TPO  નીમિષા બહેન દવે  CDPEO    કાશ્મીરાબહેન,ભટ્ટ સંજય ભાઈ તલસાણીયા તથા BRC નાં અધ્યક્ષ સલિમભાઈની ઉપસ્થિતિ માં યોજાયેલ.આ તાલીમ કાર્યક્રમનું  સંકલન  શિશુવિહાર સંસ્થાનાં બાલમંદિરનાં શિક્ષક શ્રી પ્રીતિ બહેન ભટ્ટ, ચંન્દ્રીકા બહેન દવે , ઉષા બહેન રાઠોડ તથા હિનાબહેન ભટ્ટ દવારા ક્રાફટ તાલીમ આપવામા આવેલ

Follow Me:

Related Posts