fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો

. એલ.સી.બી. દ્વારા ૪ ઇસમોને ચોરીના ૨૩ મોટર સાયકલ , કિં.રૂ .૪,૬૬,૫૦૦ ના મુદામાલ સાથે તથા એસ.ઓ.જી. દ્વારા ર ઇસમોને ચોરીના ૬ મોટર સાયકલો , કિં.રૂ .૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા . ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબનાઓએ મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી , આવા ગુન્હાઓ આચરતા ગુન્હેગારો પકડી પાડી , ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી , મુળ માલિકને પરત મળી રહે , તે માટે અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય , જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે . અમરેલી એલ સી.બી. ટીમની કામગીરી : અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી આધારે લાઠી ટાઉનમાં ખોડીયારનગરમાં રહેતા અજય વિષ્ણુભાઇ મકવાણાનાં રહેણાંક મકાને છાપો મારી , મોટર સાયકલ ચોરીઓ કરતી ટોળકીના સક્રિય ૪ સભ્યોને ચોરીના ૨૩ મોટર સાયકલો સાથે પકડી પાડી , અમરેલી જિલ્લા સહિત ભાવનગર , બોટાદ , અમદાવાદ , સુરત જિલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓના નામ સરનામાં ( ૧ ) અજય વિષ્ણુભાઇ મકવાણા , ઉ.વ .૨૩ , ધંધો – હીરા ઘસવાનો , રહે.લાઠી , ખોડીયાર નગર , રેલ્વે ફાટક પાસે , કેરીયા રોડ તા.લાઠી , જિ અમરેલી . ( ર ) પ્રકાશ ઇશ્વરભાઇ કમેજાળીયા , ઉ.વ .૨૮ , ધંધો મજૂરી , રહે.મૂળ ગામ તાજપર , તા.જિ.બોટાદ , હાલ – બોટાદ , ઢાકણીયા રોડ , રામ નગર , ( ૩ ) જયેશ રમેશભાઇ સેદાણી , ઉ.વ .૨૨ , ધંધો – હીરા ઘસવાનો , રહે.તાજપર , તા.જિ.બોટાદ . ( ૪ ) ભાવેશ ધુડાભાઇ વેગડ , ઉં.વ. ૧૯ , ધંધો – હીરા ઘસવાનો , રહે.લાઠીદડ , તા.જિ.બોટાદ . ગુનો કરવાની રીત પકડાયેલ ઇસમો , છેલ્લા એકાદ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી , જાહેર જગ્યા ઉપર પાર્કીગ થયેલ મોટર સાયકલને નિશાન બનાવી , ચોરી કરતા હતા . જે મોટર સાયકલોનાં લોક ખરાબ હોય , તેવા મોટર સાયકલોને બીજી ચાવી વડે ચાલુ કરી , ચોરી કરતા હતાં , અને ચોરાયેલ મોટર સાયકલો લાઠી , ખોડીયાર નગરમાં રહેતા અજય વિષણુભાઇ મકવાણાના રહેણાંક મકાને છુપાવી રાખતા હતા . આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ હીરો પ્લેન્ડર મો.સા. નંગ- ૧૭ , હોન્ડા ડ્રીમ મો.સા. નંગ- ૧ , હીરો સી.ડી. ડીલક્ષ મો.સા. નંગ- ૩ , હોન્ડા શાઇન મો.સા. નંગ- ૧ , બજાજ પ્લેટીના મો.સા. નંગ- ૧ મળી , કુલ ૨૩ મો.સા. તથા મોબાઇલ ફોન નંગ -૪ , કિં.રૂ .૬,૫૦૦ કિં.રૂ .૪,૬૬,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે . અમરેલી , ભાવનગર , બોટાદ , સુરત જિલ્લાના ડીટેક્ટ થયેલ ગુન્હાઓ : ( ૧ ) અમરેલી સીટી ૧૧૧૯૩૦૦૩૨૦૧૫૬૪/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૨ ) દામનગર પો.સ્ટે . ૧૧૧૯૩૦૧૭૨૦૦૮૨૮૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૩ ) બાબરા પો.સ્ટે . ૧૧૧૯૩૦૦૮૨૦૧૦૮૧/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૪ ) ભાવનગર નિલમબાગ પો.સ્ટે . ૧૧૧૯૮૦૦૧૨૦૧૫૪૯/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯( ૫ ) વલ્લભીપુર પો.સ્ટે . ૧૧૧૯૮૦૬૫૨૦૦૪૭૩/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૬ ) બોટાદ પો.સ્ટે .૧૧૧૯૦૦૦૨૨૦૨૬૧૭ / ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૭ ) બોટાદ પો.સ્ટે ૧૧૧૯૦૦૦૨૨૦૨૬૧૮૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૮ ) બરવાળા પો.સ્ટે . ૧૧૧૯૦૦૦૧૨૦૦૪૩૦૫/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૯ ) ગઢડા પો.સ્ટે . ૧૧૧૯૦૦૦૪૨૦૧૦૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૦ ) ગઢડા ૧૧૧૯૦૦૦૪૨૦૧૦૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૧ ) ગઢડા પો.સ્ટે .૧૧૧૯૦૦૦૪ ૨૦૧૦૮૦/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૨ ) સુરત શહેર અમરોલી પો.સ્ટે . ૧૧૨૧૦૦૦૪ ૨૦૦૧૮,૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૩ ) સુરત શહેર અમરોલી પો.સ્ટે . ૧૧૨૧૦૦૦૪૨૦૧૭૬૧/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧૪ ) સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે . ૧૧૨૧૦૦૨૨૨૦૧૯૭૬/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ આ ઉપરાંત ભાવનગર , બોટાદ , અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન ચોરી થયેલ અન્ય ૯ મોટર સાયકલો મળી ચોરી થયેલ કુલ ૨૩ મોટર સાયકલો રીકવર કરવામાં આવેલ છે . અમરેલી એસ.ઓ.જી. ટીમની કામગીરી : એસ.ઓ.જી. અમરેલીના પો.સ.ઈ. શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમને બાતમી રાહે હકિકત મળેલ કે , ગોરડકા ગામે દેવીપુજક વાસમાં રહેતા પ્રવિણ પરમાર તથા તેનો કાકાજી સસરો બહાદુર નાનજીભાઇ ચાવડા એમ બંન્નેએ ચોરી તેમજ છળકપટથી મોટર સાયકલો મેળવી , પ્રવિણ બાઘાભાઇ પરમારના રહેણાંક મકાનની પાછળના ભાગે રાખેલ છે , અને હાલ આ બંને , પ્રવિણ બાઘાભાઇ પરમારના રહેણાંક મકાને હાજર છે , તેવી હકિકત આધારે સદરહું જગ્યા રેઇડ કરી , ચોરીના મોટર સાયકલો સાથે બે ઈસમોને ઝડપી લઇ , અમરેલી જિલ્લા સહિત ભાવનગર , રાજકોટ તથા જુનાગઢ જિલ્લાના મોટર સાયકલ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) પ્રવિણ બાઘાભાઇ પરમાર , ઉ.વ .૩૫ , ધંધો.મજુરી , રહે – ગોરડકા , દેવીપુજક વાસમાં , તા.સાવરકુંડલા , જિ.અમરેલી . ( ૨ ) બહાદુર નાનજીભાઇ ચાવડા , ઉ.વ .૪૦ , ધંધો.મજુરી , રહે.મુળ- સરાકડીયા , તા.ખાંભા , જી.અમરેલી , હાલ રહે .કોદીયા , બાવભાઇ નાજાભાઇ ભુવાની વાડીએ , તા.ખાંભા , જિ.અમરેલી . આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ જ હીરો પ્લેન્ડર પ્લસ મો.સા. નંગ- ૬ , કિં.રૂ .૯૫,૦૦૦ / – નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે . અમરેલી , ભાવનગર , રાજકોટ , જુનાગઢ જિલ્લાના ડીટેક્ટ થયેલ ગુન્હાઓ ( ૧ ) મહુવા પો.સ્ટે . પાર્ટ – એ , ગુન્હા નં . ૧૧૧૯૮૦૩૫૦૧૭૨૮૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ર ) ભેંસાણ પો.સ્ટે.પાર્ટ – એ , ગુન્હા નં . ૧૧૨૦3૦૦૭૨૦૦૪૪ રા ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૩ ) રાજુલા પો.સ્ટે . પાર્ટએ , ગુન્હા નં . ૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨૯૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૪ ) ભાવનગર જિ . નિલમબાગ પો.સ્ટે . પાર્ટ – એ , ગુન્હા નં . – ૧૧૧૯૮૦૦૧૨૦૧૫૨૯૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૫ ) રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પો.સ્ટે . પાર્ટ – એ , ગુન્હા નં . – ૧૧૨૦૮૦૪૪૨૦૧૫૭૫ / ૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૭૯ આ કામગીરી ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય નાઓના માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ . .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એલ.સી.બી. એસ.ઓ.જી . ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts