fbpx
અમરેલી

દામનગર સમસ્ત અનુજાતિ સમાજે ઉત્તરપ્રદેશ ના હાથરસ કાંડ ના અપરાધી ઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો ની માંગ સાથે નાયબ મામલતદાર શ્રી બાંભરોલીયા ને આવેદન પત્ર પાઠવ્યું

દામનગર સમસ્ત અનુજાતિ સમાજે ઉત્તરપ્રદેશ ના હાથરસ કાંડ ના અપરાધી ઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો ની માંગ સાથે  નાયબ મામલતદાર શ્રી બાંભરોલીયા ને આવેદન પત્ર પાઠવ્યું દામનગર સમસ્ત અનુજાતિ સમાજ દ્વારા નાયબ મામલતદાર બાંભરોલીયા ને આવેદન પત્ર પાઠવી ઉત્તર પ્રદેશ ના હાથરસ ની દીકરી મનીષાબેન વાલ્મિકી કાંડ ના આરોપી ઓ વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી ની માંગ કરી હતી 
ઉત્તર પ્રદેશ ના હાથરસ માં મનીષાબેન વાલ્મિકી ઉપર બળાત્કાર બાદ પરિવાર ની હાજરી સંમતિ વગર તંત્ર એ કરેલ દાહસંસ્કાર પછી વાલ્મિકી પરિવાર ના કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર સમાપ્ત કરી દેવા ની હીન પ્રવૃત્તિ કરી પીડિત પરિવાર ને રીતસર બંધક બનાવી કોઈ ને મળવા ન દેવા પોતા ના પરિવાર ની આપવીતી મીડિયા ને ન જણાવી તેવા ભય થી સ્થાનિક તંત્ર દ્વારા અમાનુષી અત્યાચાર કરસ્યો હતો આ ગંભીર અપરાધ ના તમામ આરોપી ઓ વિરુદ્ધ દાખલા રૂપ કાર્યવાહી ની બુલંદ માંગ સાથે દામનગર શહેર ભર ના તમામ સફાઈ કર્મી ઓ એ મામલતદાર થ્રુ મહામાહિમ રાજ્યપાલ ને ઉદેશી આવેદન પત્ર પાઠવ્યું હતુંઉત્તરપરદેશ ની હાથરસ કાંડ ની ઘટમાં માં સંડોવાયેલ આરોપી ઓ અને બેજવાબદાર તંત્ર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી ની માંગ કરતું આવેદન પત્ર રોષભેર પાઠવ્યું હતું 

Follow Me:

Related Posts