fbpx
અમરેલી

108 સેવા દ્વારા વર્લ્ડ હાર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ 108 દ્વારા અમરેલી ના વિવિધ 108 ના કર્મચારીઓ દ્વારા વિશ્વ હ્રદય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને આમ જનતાને બ્લડ પ્રેશર તથા શુગર અને ઈ. સી. જી. અને વીવીધ મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતા સમગ્ર જિલ્લામાં અલગ-અલગ 108 ના લોકેશન દ્વારા વર્લ્ડ હાર્ટ ડે વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ સ્વસ્થ અને સલામત રહેવા જણાવેલ સાથે સાથે 108 ની અંદર કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓ આવે છે તેની માહિતી આપવામાં આવી હતી

Follow Me:

Related Posts