fbpx
અમરેલી

પર્યાવરણ વિદ અને અમરેલીના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તળાવીયાને બાવાજલી અર્પતા સાંસદ નારણભાઈ કાછડીયા

પયાઁવરણ વિદ , ધવતરી ઉપાસક અને અમરેલીના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તળાવીયાનું નિધન થતા અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાએ તેમને ભાવાજલી પાઠવતા જણાવેલ છે કે , અમરેલી જીલ્લાએ આજે પ્રકૃતિ પ્રમો , નિખાલસ અને સરળ સ્વભાવનું વ્યકિતત્વ ગુમાવેલ છે . સાસદશ્રીએ જીતુભાઈ સાથે તેમના ગામ ચરખડીયા ખાતે માણેલા સંસ્મરણો યાદ કરતા જણાવેલ હતું કે , જીતુભાઈ સાથે ચરખડીયા ગામે યુવક મંડળમાં સાથે રહીને હમેશા તેમની પાસે થી સાદગાઈ , નિખાલસતા અને માગૅદશૈન મેળવેલ હતુ . જીતુભાઈએ અનેક લોકોને જીવન જીવવાનો રાહ દેખાડેલ હતો , તેમની પાસે ફકત પાચ મીનીટ પણ બેસવાથી કોઈપણ વ્યકિત તેમનું સમગ્ર ટેન્શન ભુલી જતા અને આજે તેઓ જ આપણી વચ્ચે રહયા નથી . તેઓ ભાજપના પાયાના પથ્થર હોવાની સાથે સાથે મારા એક અગત મિત્ર અને પથદર્શોક પણ હતા . તેઓની ચરખડીયા થી લઈ સમગ્ર અમરેલી જીલ્લાને કાયમી ખોટ રહશે . જીતુભાઈની અણધારી વિદાઈએ મારો માટે માની ન શકાય તેવી અસહય વેદના છે . પરંતુ હરી ઈચ્છા હમેશા બળવાન હોય છે , આ અસહય સત્યનો હુ વિનમ્રતાપૂવૅક સ્વીકાર કરી જીતુભાઈને શોકાજલી અર્પણ કરૂ છું અને તેમના પરીવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાથૅના કરૂ છુ .

Follow Me:

Related Posts