fbpx
અમરેલી

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના 3 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી

  કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના 3 વર્ષ પૂર્ણ થતાં  આ પ્રસંગે અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામક શ્રીભાડજા જિલ્લા પંચાયત અમરેલી તેમજ નાયબ પશુપાલન નિયામક દેસાઈ સાહેબ  ICDP અમરેલી ના હસ્તે  કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના વેટરનરી ઓફિસર તેમજ પાઇલોટ ને કેક કાપી મોઢું મીઠું કરાવવા મા આવ્યું હતું અને  હાર્દિક શુભેચ્છા પાઠવી હતી તેમજ  108 જિલ્લા અધિકારી યોગેશ જાની તેમજ 108 ઇમરજન્સી સેવા નો સ્ટાફ હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts