fbpx
અમરેલી

છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે પાલનપુર થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા સા તથા પો.સબ ઇન્સ ડી.એ.તુવર ના ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ.  જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારેરાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ IPC ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પાલનપુર મુકામેથી પકડી પાડેલ છ*પકડાયેલ આરોપીઃ
રાહુલભાઇ ચીમનભાઇ ચૂડાસમા (દે.પૂ.) ઉ.વ.આશરે-વીસ વર્ષ ધંધો-મજુરી રહે-મૂળગામ-રાજુલા ઠે.મફતપરા વડલી જવાના કેડે તા.રાજુલા જી.અમરેલી હાલ રહે.પાલનપુર ઠે.લક્ષ્મણ ટેકરી કલ્યાણ સોસાયટી તા.પાલનપુર જી.બનાસકાંઠા* વાળો તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા રાજુલા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

આમ, નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ. ડી.એ.તુવર તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે બનાસકાઠાં જીલ્લાના પાલનપુર ગામેથી પકડી પાડેલ છે.

Follow Me:

Related Posts