અમરેલીમાં ગરીબોને રપ0 જોડી કપડાનું વિતરણ કરાયું

મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, મહિલાઓ તથા પુરૂષોને રપ0 જોડી કપડાનું વિતરણ કરી સેવા એજ ધર્મ એ સુવિચારને ઘ્યાનમાં લઈને આ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે. આ કાર્ય દરમિયાન મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ તથા પરીતભાઈ નાગે્રચા (લાડલી ફેશન) તથા સોશ્યલ મીડિયાના માઘ્યમથી કે બીજા તમામ માઘ્યમથી અમને સહકાર મળ્યો એ બદલ બધાનો આભાર માનવામાં આવેલ છે.
Recent Comments