fbpx
અમરેલી

ચલાલા ત્થા આજુ બાજુ ના વિસ્તાર મા ગાયો તથા મૂંગા પશું ઓની નિસ્વાર્થ સેવા કરતાં ગૌ રક્ષક કમીટી ના યુવાનો

આજે દુનિયા નો છેલ્લો યુગ એટલે કે હળાહળ કળિયુગ નો દોર ચાલે છે ત્યારે દરેક ગૌ માતા તથા ગૌ વંશ ની હાલત અતી કફોડી છે ઠેર ઠેર કાગળ કચરો તથા વેસ્ટ વસ્તુ ખાઇ આપણાં હિન્દુ સંસ્કૃતિ ની ધરોહર અને આપણાં ધર્મ નુ પ્રતીક જેને હિન્દુ સંસ્કૃતિ મા માનું બીરૂદ આપવામાં તેવી ગૌ માતા દર દર ની ઠોકરો ખાઇ રહી છે અને મતલબથી લોકો માતાના દુધ કરતાં પણ ઉતમ એવું ગૌમાતા દુધ આપે ત્યા સુધી રાખી બાથમાં રસ્તે રઝળતી મુકી દેય છે ત્યારે તેની ભુખ તરસ ટાઢ તડકો કે બીમારીના સમયે લાચાર ગૌ માતા ની સેવા તો ઠીક પણ તેનાં દર્દ સામું જોવાનો પણ કોઇ ને સમય નથી ત્યારે અનેક રાજકીય પક્ષો જેનાં માથે રાજકીય રોટલો સેકી રહ્યા છે તે ગાય માતા આજે નિસહાય થઇ નિસાસા નાખી રહી છે તો ઘણો ગૌ વંશ એકસીડન્ટમા તો કોઈ બીમારી મા તો કોઈ અખાદ્ય વસ્તુ ખાવાથી મરણ ને શરણ થાય છે તો કોઈ કસાય વાડે કપાય છે જે નરી અને અતી દુઃખદ અને હિન્દુ સંસ્કૃતિ માટે શરમ ની બાબત છે
  ત્યારે આજે આવાં અતી ભયંકર સમય મા ચલાલા ના જય દાનેવ ગૌ રક્ષક કમીટી ના યુવાનો ગાય ગૌ વંશ ત્થા મુંગા પશુઓ માટે રાત દિવસ અબોલ અને બીન વારસી પશુઓની પોતાનાં સ્વખર્ચે નિસ્વાર્થ સેવા કરી ગૌ અને ગાયત્રી ની સેવા પુંજા અને રક્ષણ એ આપનાં ધર્મ ની ઉજળી પરંપરા ને ઉજાગર કરી રહ્યા છે કેમ કે ગમે ત્યા ગાય અથવાતો ગૌ વંશ બીમાર હોય કે ઘાયલ થયું હોય કે ભુખ તરસ વેઠવા ના સમાચાર મળતાં આ ગૌ પ્રેમીઓ કોઈ પણ જાતનો સમય પરિસ્થીતી કે ખર્ચ કે પોતાનો પણ વિચાર કર્યા વગર ગાયુની સેવા કરવાં પહોચી જાય છે ત્યારે અતી ખરાબ અને દર્દનાક સ્થિતી મા રહેલ ગાય ની સારવાર તો ઠીક પણ એની પાસેથી લોકો પસાર પણ ન થાય તેટલી હદ સુધીની દુગઁધ અને જીવડાઑ ખદબદતા હોવાં છતાં આ સાચાં ગૌ ભક્તો ગાયોની નજીક જઇ સારવાર કરી ફરી ગૌ માતાનું જીવન ચેતનવંતુ બનાવનાર આ ભગીરથ કાર્ય કરતાં અંશાવતાર દાનમહારાજ ના પાવન તપોભૂમિ ના આ નવયુવાનો આજે પરમ કૃપાળુ દાનમહારાજ ના જ ભગત  પરિવાર ના પવુભાઈ ભગત હર્ષદભાઇ ભગત સિધ્ધરાજભાઈ ભગત દીપ કાર્યા ઋષી રાદડીયા મેહુલ બારોટ જયેન્દ્રભાઇ કાળીયા જયદીપબાઇ બારોટ સહીત અનેક યુવાનો ગાય અને ગૌ વંશ ને બચાવવા માત્ર  સારવાર જ નહી પણ ગૌ વંશની ગેર કાયદેસર હેરાફેરી કે હત્યા રોકવામાં પણ જીવ સટોસટ ની બાજી ખેલ્યા ના અનેક કીસ્સા ઓ છે તો આવા અતી કપરાં સમય મા આવી ગાય માતા ત્થા ગૌ વંશ તથા અબોલ પશુઓ ની નિસ્વાર્થ સેવા રક્ષણ તથા તેનું સંપુર્ણ જતન કરવાનું આ નવ યુવાનો નું અમુલ્ય ભગીરથ કાર્ય એ હિન્દુ સંસ્કૃતિ ની ઉજળી પરંપરા ના જતન સમાન

Follow Me:

Related Posts