fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજ૫ દ્રારામંડલ ભાજ૫નાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ, સાવરકુંડલા તાલુકાનાં નવનિયુકત હોદેદારોની વરણી કરવામાં આવી

આગામી દિવીસોમાં તમામ મંડલોની કારોબારી સહિતનું સંગઠન માળખુ જાહેર થશે. જિલ્લામાં ભાજ૫ સંગઠન વધુ મજબુતબનશે : જિલ્લા ભાજ૫ પ્રમુખ હીરેન હીર૫રા. અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ, મહામંત્રીશ્રીઓની વરણી થયા બાદહોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી. પ્રદેશ ભાજ૫ની સુચના અનુસાર જિલ્લા ભાજ૫નાં પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા – વિચારણા બાદ જિલ્લા ભાજ૫ પ્રમુખ હિરેન હીર૫રાએ સાવરકુંડલા તાલુકા ભાજ૫નાં નવનિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે.જેમાં સાવરકુંડલા તાલુકામા જયસુખભાઈ પ્રાગજીભાઈ સાવલીયા પ્રમુખ,નિલેશભાઈ ધીરૂભાઈ કચ્‍છી ઉ૫પ્રમુખ,શંભુભાઈ ત્રિકમભાઈ મકવાણા ઉ૫પ્રમુખ, લલીતભાઈ મધુભાઈ બાળધા ઉ૫પ્રમુખ, જિતુભાઈ ચોવટીયા ઉ૫પ્રમુખ, હરેશભાઈ ભુવા ઉ૫પ્રમુખ, દીલુભાઈ ખુમાણ ઉ૫પ્રમુખ, પ્રકાશભાઈ હીમંતભાઈ પાનસુરિયા મહામંત્રી, ભનુભાઈ નાથાભાઈ મોર મહામંત્રી, વિજયભાઈ લાલજીભાઈ ચાવડા મંત્રી, કેશુભાઈ રણછોડભાઈ સુહાગીયા મંત્રી, મમતાબેનકરશનભાઈ વઘાસીયા મંત્રી, દક્ષાબેન પ્રવિણભાઈ હીરાણી મંત્રી, અસ્‍મીતાબેન હર્ષદભાઈ મુંજ૫રા મંત્રી, રેખાબેન વાલભાઈ સાટીયા મંત્રી, ચંપાબેન હીરાભાઈ બગડા કોશાધ્યક્ષ. આ વરણીને કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી ૫રશોતમભાઈ રૂપાલા, પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, રાષ્‍ટ્રીય સહકારી અગ્રણી દીલી૫ભાઈ સંઘાણી, પૂર્વ ધારાસભ્‍ય વી.વી.વઘાસીયા, બાવકુભાઈ ઉંધાડ, હીરાભાઈ સોલંકી, બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, વાલજીભાઈ ખોખરીયા, જે.વી.કાકડીયા, જિલ્લા ભાજ૫નાં પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, પ્રાગજીભાઈ હીર૫રા, મનસુખભાઈ સુખડીયા, શરદભાઈલાખાણી, દીનેશભાઈ પો૫ટ સહીતનાં ભાજ૫નાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે. નવી સંગઠન શકિત અને જોશ સાથે જિલ્લામાં મજબુતાય સાથે પાર્ટીનું કામ થાય તે દીશામાં સહુ સાથે મળીને જિલ્લામાં કેસરીયો માહોલ ઉભો થશે. તેમજ આ વરણીને જિલ્લા ભાજ૫ના હોદેદારૉ સર્વે જિલ્લા ભાજ૫ પ્રમુખ હીરેન હીર૫રા, ઉ૫પ્રમુખ મયુર હીર૫રા, જિતુભાઈ ડેર, રીતેશ સોની, જયોત્‍સનાબેન અગ્રાવત, વંદાબેન મહેતા, રંજનબેન ડાભી, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, મંત્રીશ્રી ભરત વેકરીયા,હિતેશ જોષી, રાજુભાઈ ગીડા, ચેતન શીયાળ, અલ્કાબેન દેસાઈ, મધુબેન જોષી, જયાબેન ગેલાણી, મંજુલાબેન વીરડીયા, કોશાધ્યક્ષ ભીખાભાઈ સરવૈયા સહીતનાં આગેવાનોએ આવકારી છે. તેમ જિલ્લા ભાજ૫ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts