fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 32 કેસઃ કુલ 2293 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર ફક્ત બે દિવસ માટે. આજે પોઝિટિવ કેસમાં પાછો ઉછાળો આવ્યો. 32 કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં કુલ કેસ 2300ની નજીક
અમરેલી જિલ્લામા કોરોના પીઝિટિવ કેસમાં રાહતના સમાચાર ફક્ત થોડા દિવસો પૂરતા મર્યાદિત હતા. આજે પાછો પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો. આજે પણ તા. 8 ઓક્ટોબરના રોજ અમરેલી જિલ્લામાં વધુ 32 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2293 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 235 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 20 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી રજા આપી દેવામા આવી હતી. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2293 પર પહોંચી છે.

Follow Me:

Related Posts