fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 23 કેસઃ કુલ 2315 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર. આજે 23 કેસ નોંધાયા. સામે ડિસ્ચાર્જ પણ 23 થયા.
અમરેલી જિલ્લામાં કુલ કેસ 2300ને પાર.
અમરેલી જિલ્લામા કોરોના પોઝિટિવ કેસમાં રાહતના સમાચાર આવ્યા છે, આજે તા. 9 ઓક્ટોબરના રોજ અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2315 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 234 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 23 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી રજા આપી દેવામા આવી હતી. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2315 પર પહોંચી છે.

Follow Me:

Related Posts