fbpx
અમરેલી

લાઠી તાલુકા ના ભાલવાવ ગામે રહેણાંક વસાહત નું “સંવિધાનનગર” નામ થી નામકરણ કરાયું

લાઠી તાલુકા ના ભાલવાવ ગામે અનુસૂચિત જાતિના રહેણાંક વસાહત વિસ્તારનું નામ કરણ કરવામાં આવ્યું  લાઠી તાલુકામાં ભાલવાવ ગામે આવેલ અનુસૂચિત જાતિના વિસ્તારનું નામ કરણ કરવામાં આવ્યું જેમાં નવું નામ સંવિધાન નગર રાખવામાં આવ્યું સરપંચ તેમજ સભ્યો,અનુસૂચિત જાતિના યુવાનોની હાજરીમાં સંવિધાન નગર નામ રાખવામાં આવ્યું અને બોર્ડ લગાવી નામકરણ કરવામાં આવ્યું તા. ૦૮/૧૦/૨૦૨૦ ના ભાલવાવ દલિત સમાજ દ્વારા એક નવી પહેલ.ડૉ બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન ને સન્માન આપવા ભાલવાવ દલિત વિસ્તારનું નવું નામકરણ કરી ‘સંવિધાન નગર ‘ રાખવામાં આવ્યું તથા એ નામ દર્શાવતા સૂચક બોર્ડ નું લોકાર્પણ સમસ્ત દલિત સમાજ ભાલવાવ દ્વારા કરવામાં આવ્યું. લોકાર્પણ સમયે બહુજન શિક્ષણ-રોજગાર સંગઠન,ભાલવાવ ના યુવા કાર્યકર્તાઓ હાજર રહી સહકાર આપ્યો હતો.

Follow Me:

Related Posts