fbpx
અમરેલી

લાઠી તાલુકા ના ઠાંસા ગામે જીર્ણ સ્થિતિ માં રહેલ પ્રાથમિક શાળા ઈમલા ની હરરાજી ગ્રામજનો આતુરતા નો અંત વિદ્યામંદિર ના નવીનીકરણ પ્રક્રિયા શરૂ કરાઇ

લાઠી તાલુકા ના ઠાંસા ગામે અતિ જીર્ણ સ્થિતિ ની પ્રાથમિક શાળા ના નવીનીકરણ નો અંત ઘણા સમય થી જીર્ણ અવસ્થા માં રહેલ વિદ્યામંદિર નો જીર્ણોદ્ધાર ઇચ્છતા ગ્રામજનો ની આતુરતા નો અંત આવ્યો લાઠી તાલુકા ના કેળવણી નિરીક્ષક ના માર્ગદર્શન હેઠળ જુના ઈમલા ની હરરાજી કરાય ઘણા સમય થી જીર્ણ સ્થિતિ માં રહેલ ઠાંસા પ્રાથમિક શાળા ના નવીનીકરણ ના પ્રયત્નો કરતા સ્થાનિક ગ્રામજનો ની અવારનવાર શિક્ષણ વિભાગ માં શાળા ના નવીનીકરણ ની માંગ સફળ થઈ શાળા ના નવીનીકરણ અંગે કોઈ ઝડપી ઉકેલ આવે તેવું ઠાંસા ગ્રામજનો ઈચ્છી રહ્યા હતા  અંતે લાઠી તાલુકા ના કેળવણી નિરીક્ષક અને શિક્ષણ વિભાગ ના તંત્ર તરફ  હકારાત્મક વલણ થી શાળા ના જુના ઈમલા ની જાહેર હરરાજી યોજાય હતી 

Follow Me:

Related Posts