fbpx
અમરેલી

રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા નું દુઃખદ અવસાન

રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા નું દુઃખદ અવસાન થતાં સમગ્ર કાઠી સમાજમાં ભારે શોકની લાગણી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાઠી સમાજના અગ્રણી અને અને સેવાભાવી કાર્યકર એવા રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા નું દુઃખદ અવસાન થતાં સમગ્ર શહેરમાં આજે ભારે શોકની લાગણી વ્યકત થઈ હતી રામકુભાઈ ધાખડા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી હતા જેના દુઃખદ અવસાનથી રાજુલા પ્રમુખ બકુલભાઈ વોરા માજી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ટીકુ ભાઈ વરુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જશુભાઈ ધાખડા પૂર્વ પ્રમુખ સંજય ભાઈ ધાખડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેકટર દાદ ભાઈ વરુ જિલ્લા ભાજપ મહામંત્રી ૨વું ભાઈ ખુમાણ વકીલ ના પ્રમુખ જયરાજભાઈ ખુમાણ તથા પત્રકાર કનુભાઈ વરુ તથા શિવકુમાર રાજગોર માજી તાલુકા પંચાયતના પ્રમુખ હનુભાઈ ધાખડા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ બાબરીયા તથા કિશોરભાઈ ધાખડા દીપ ભાઈ રાઠોડ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ તથા ભરતભાઈ સાવલિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ ધાખડા જિલ્લા પૂર્વ કારોબારી ચેરમેન નીમ ભાઈ ખુમાણ સંઘના ડિરેકટર જશુભાઈ ખુમાણ માજી પ્રમુખતાલુકા પંચાયત મીઠાભાઈ લાખણોત્રા તથા પૂર્વ પ્રમુખ અમરુ ભાઈ ધાધલ . સંઘના ડાયરેકટર હસુભાઈ વરુ સાહિત્ય શોક વ્યકત કર્યો હતો 

Follow Me:

Related Posts