fbpx
અમરેલી

ચુંટણીપચ ભાજ૫ સરકારની કઠપૂતળીબની ગઈ : અમરેલી તાલુકા કોંગીપ્રમુખ મનીષ ભંડેરી

ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી વૈશ્વિક
મહામારી હોય તો લોકોનું સ્‍વાસ્‍થ્‍યનું ઘ્‍યાન રાખીને
તમામ પ્રકારની ચુંટણીઓ રદ કરવી જોઈએ, જેના
બદલે બિહાર વિધાનસભાની ચુંટણી તથા વિધાનસભાની
પેટા ચુંટણીઓ યોજીને ચુંટણી પંચ શું સાબિત કરવા
માંગે છે ? જો બિહાર વિધાનસભા તથા
વિધાનસભાની પેટા ચુંટણીઓ યોજાતી હોય તો
સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીઓ કેમ નહી ? આવાં
ચુટણી પંચના બિન આવડત વાળા નિર્ણયયોથી સાબિત થાય
છે કે ચુંટણી પંચ ભાજ૫ સરકારની કઠ પૂતળી બની ગઈ
છે.

Follow Me:

Related Posts