fbpx
અમરેલી

ધારી બેઠકના ભાજપના ઉમેદવાર કાકડીયાએ ફોર્મ ભર્યુ

ધારી બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ધારી બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર જે.વી. કાકડીયાને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આજે ધારી બેઠક પર જે.વી. કાકડીયાએ પોતાનું ઉમેદવારી પત્ર પ્રાંત કલેક્ટર સમક્ષ ભર્યુ હતું. જે.વી. કાકડીયા સાથે સહકારી આગેવાન અન પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ડો. ભરત કાનાબાર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts