fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 24 કેસઃ કુલ 2435 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાંથી કોરોના પોઝિટિવ કેસનો આંક છેલ્લા ઘણા દિવસોથી સતત નીચે સરકતો જોવા મળી રહ્યો હતો તેમાં આજે પણ વધારો જોવા મળ્યો હતો. આજે તા.15 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના ફક્ત 24 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2435 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 218 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 14 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2435 પર પહોંચી છે.

Follow Me:

Related Posts