fbpx
અમરેલી

અમરેલી શહેરમાં કોરોનાના વધુ 5 કેસ સાથે અમરેલી જિલ્લાના 23 પોઝિટિવ કેસ નોંધાયા સામે 31 દર્દીઓ ડિસ્ચાર્જ


આજે તા. 16 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના અમરેલી શહેરના 5 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા.આજે 31 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. અમરેલી શહેરના 5 કેસમાં… જેસિંગપરાના 45 વર્ષીય અને 55 વર્ષીય મહિલા ( બે કેસ ), માણેકપરાના 65 વર્ષીય પુરુષ, વૃંદાવન પાર્કના 66 વર્ષીય મહિલા, ગુરુકૃપાનગરના 55 વર્ષીય પુરુષ. સાવરકુંડલાના 2 પોઝિટિવ કેસમાં…નેસડી રોડ પરના 44 વર્ષીય પુરુષ, ખડસલીના 29 વર્ષીય યુવાન, અમરેલી જિલ્લાના 16 પોઝિટિવ કેસમાં… બગસરાના બાલાપુર ના 27 વર્ષીય યુવાન અને 70 વર્ષીય વૃદ્ધા ( બે કેસ ), બગસરાના 78 વર્ષીય વૃદ્ધ બગસરાના વિવેકાનંદ સોસાયટીના 50 વર્ષીય પુરુષ, બગસરાના પીઠડિયા ના 65 વર્ષીય મહિલા, બગસરાના 50 વર્ષીય પુરુષ, ધારીના ચલાલાના 50 વર્ષીય પુરુષ, ધારીના વાઘપરા ના 60 વર્ષીય પુરુષ, ધારીના 58 વર્ષીય પુરુષ, લાઠીના હરસુર દેવળીયાના 33 વર્ષીય પુરુષ, લાઠીના 54 વર્ષીય મહિલા, મોટી કુંકાવાવ ના 80 વર્ષીય વૃદ્ધ, મોટા લીલીયાના 64 વર્ષીય પુરુષ, વાંકીયા ના 70 વર્ષીય વૃદ્ધ, જાફરાબાદના હેમલ ના 34 વર્ષીય મહિલા, જાફરાબાદના લોથપુરના 55 વર્ષીય પુરુષ.
આમ આજ તા. 16 ઓક્ટોબરના રોજ અમરેલી શહેરના 5 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા માં કુલ 23 પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2458 પર પહોંચ્યો. આજના દિવસનો પોઝિટિવ કેસનું સ્ટેટ્સ જોઈએ તો…આજના કુલ પોઝિટિવ કેસ 23, સારવાર હેઠળ કુલ દર્દીઓ 207, આજ ના દિવસે ડિસ્ચાર્જ દર્દીઓ 31, અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ દર્દીઓ 33, કુલ પોઝિટિવ કેસ 2458.

Follow Me:

Related Posts