fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 2492 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સાથે અમરેલી જિલ્લાના 17 પોઝિટિવ કેસ નોંધાયા. કુલ પોઝિટિવ આંક 2500ની નજીક.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે તા. 18 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના અમરેલી શહેરના 6 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા. કુલ પોઝિટિવ કેસનો આંક 2500ની નજીક… અમરેલી શહેરના 6 કેસમાં… ચિતલ રોડના 32 વર્ષીય અને 48 વર્ષીય પુરુષ ( બે કેસ ), ગજેરાપરાના 70 વર્ષીય વૃદ્ધ, આનંદનગરના 32 વર્ષીય પુરુષ, હોસ્પિટલ નજીકના 61 વર્ષીય પુરુષ, ચક્કરગઢ રોડના 59 વર્ષીય પુરુષ. સાવરકુંડલાના 1 પોઝિટિવ કેસમાં…સાવરકુંડલાની 28 વર્ષીય યુવતી. અમરેલી જિલ્લાના 10 પોઝિટિવ કેસમાં… બગસરાના 50 વર્ષીય પુરુષ, બગસરાના સરદાર ચોકના 70 વર્ષીય વૃદ્ધ, ધારીના ચલાલાના 81 વર્ષીય વૃદ્ધ, ધારીના ગોપાલગ્રામ ના 72 વર્ષીય વૃદ્ધ, ધારીના 35 વર્ષીય મહિલા, મોટી કુંકાવાવ ના 31 વર્ષીય પુરુષ, મોટા લીલીયાના 55 વર્ષીય પુરુષ, બાબરાના મોટા દેવળીયા 45 વર્ષીય પુરુષ, કેરિયા નાગસના 42 વર્ષીય પુરુષ, મોટા ભંડારીયાના 41 વર્ષીય મહિલા. આમ આજ તા. 18 ઓક્ટોબરના રોજ અમરેલી શહેરના 6 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા માં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2492 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts