fbpx
અમરેલી

આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસે 1 ફોર્મ ખેંચાયું , ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 11 ઉમેદવારો મેદાને

12 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી……

આજે 1 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું…….

રૂડાણી ચતુરભાઈ પરષોત્તમભાઈ નામના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું……

હવે કુલ 11 ઉમેદવારો મેદાને…….

1 – જયસુખભાઈ વલ્લભભાઈ કાકડીયા – ભાજપ

2 – સુરેશભાઈ મનુભાઈ કોટડીયા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

3 – ભુપતભાઈ છગનભાઈ ઉનાવા – વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

4 – કપિલભાઈ કનુભાઈ વેગડા – યુવા જનજાગૃતિ પાર્ટી

5 – કાનજીભાઈ સવજીભાઈ અઘેરા – રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી

6 – પ્રવીણભાઈ ખીમજીભાઈ ગેડિયા – અપક્ષ

7 – ઈમરાનભાઈ વલીભાઈ પરમાર – અપક્ષ

8 – પિયુષભાઈ બાબુભાઈ ઠુંમર – અપક્ષ

9 – બાવકુભાઈ અમરુભાઈ વાળા – અપક્ષ

10 – નાનાલાલ કાલિદાસ મહેતા – અપક્ષ

11 – રામજીભાઈ ભીખાભાઈ માધડ – અપક્ષ

Follow Me:

Related Posts