fbpx
અમરેલી

ગોપાલગ્રામ ખાતે ઉર્વીબેન ટાંક દ્વારા વિકાસકાર્યો અંગે બેઠક યોજાઈ

ભરતભાઈ ટાંક તથા ઉર્વીબેન ટાંક દ્વારા ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આગેવાનો સાથે મિટીંગ યોજવામાં આવી. જેમાં ગામમાં સિંચાઈ માટેના પાણીના પ્રશ્‍ન ચોમાસામાં નદીનું પાણી વહી જતું હોય જેના માટે ચેક ડેમ બનાવવાનો પડતર પ્રશ્‍ન હોય જે બાબતે વિગતવાર ચર્ચા કરી સાથે ગામમાં બાકી રહેલા વિકાસના કામો માટે વિકાસ કાર્યો માટે ચર્ચા કરી સાથે યોગ્‍ય નિકાલ માટે વિચારણા કરી. જેમાં ઉપસ્‍થિત ગોપાલગ્રામના સરપંચ હરેશભાઈ વાળા, નંદાભાઈગોહિલ, રણછોડભાઈ ચોટલીયા, છગનભાઈ ચૌહાણ, રવજીભાઈ પરમાર, પ્રાગજીભાઈ ચાવડા, જયસુખભાઈ ચોટલીયા, મનોજભાઈ ટાંક, બાબુભાઈ વાઘેલા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા, છગનભાઈ ચોટલીયા, ભીખુભાઈ ચોટલીયા, નાથાભાઈ ગોહિલ, પરસોતમભાઈ ભોરીંગ, જયંતીભાઈ, બાબુભાઈ ગોહિલ, રમેશભાઈ જોશી, મુકેશભાઈ ટાંક, આર.એમ. વાઘેલા, શામજીભાઈ વાઘેલા, પ્રાગજીભાઈ ટાંક, લાલજીભાઈ ટાંક, તુષારભાઈ વાઘેલા, ખોડાભાઈ ચૌહાણ, કાનજીભાઈ ગોહિલ, રાજુભાઈ ભારદ્વાજ, દેવરાજભાઈ વાઘેલા, નિર્ભયભાઈ બસીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts