fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 2500 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લા માટે સતત રાહતના સમાચાર. આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા 14 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા 14 ડિસ્ચાર્જ
દિવસે દિવસે અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સ્થિતિ સતત સુધારા પર છે. આજે તા.24 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના 17 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2600 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 176 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 14 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2600 પર પહોંચી છે.

Follow Me:

Related Posts