fbpx
અમરેલી

લાઠી શહેર માં વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

લાઠી શહેર માં દર વર્ષની જેમ વિર હમીરસિંહ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા  વિજયા દશમી ના શસ્ત્ર પુજન નુઆયોજન કરેલ છે સ્થળ:-કીર્તિ કોટેઝસમય રાત્રે ૮-૦૦.થી ૮-૩૦તારીખ ૨૬/૧૦ ના રોજ  લાઠી વિર હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે  શસ્ત્ર પૂજન  શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા લાઠી ના નામદાર ઠાકોર સાહેબ કીર્તિ કુમારસિંહજીના નિવાસસ્થાન યોજલ  પૂજન પર્વે નિખિલ રાજ્યગુરૂ એ બંને હાથે તલવારના દાવ રાજુકરેલ શસ્ત્ર પૂજનમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપ અગ્રણી ભરત ભાઈ પાડા મેને ટ્સ્ટી ઇતેશભાઈ મહેતા, ઉપ પ્રમુખ મનુભાઈ ગોસાઈ ટ્રસ્ટી રાજુભાઇ રિજિયા ,અગ્રણી વેપારી જયેશભાઇ ઠાકર,  નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનુભાઈ વિસનગરા ,ભાવેશભાઈ રંગપરા(વિર હમીરજી) પરશુરામ યુવા સંસ્થાના પ્રમુખ આર્શીશભાઈ જોશી, આર.એસ.એસ.ના કાર્યવાહ જીતુભાઈ ડોબરીયાવગેરેના હસ્તે શાસ્ત્રી સમીર ભાઈ રાજ્યગુરુ એ પૂજન કરવામાં આવેલ

Follow Me:

Related Posts