fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 16 કેસઃ કુલ 2653 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોનાના વધુ 3 કેસ સાથે અમરેલી જિલ્લામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા.

આજે તા. 28 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના અમરેલી શહેરના 3 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા. કુલ પોઝિટિવ કેસનો આંક 2653 થયો, અમરેલી શહેરના 3 કેસમાં…બ્રાહ્મણ સોસાયટીના 48 વર્ષીય પુરુષ, ગિરિરાજ સોસાયટી – 4 ના 78 વર્ષીય વૃદ્ધ, લાઠી રોડના 79 વર્ષીય વૃદ્ધ.
સાવરકુંડલાના 2 પોઝિટિવ કેસમાં…મહુવા રોડ પર ના 48 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના 55 વર્ષીય પુરુષ… અમરેલી જિલ્લાના 11 પોઝિટિવ કેસમાં…ધારીના ચલાલાના 40 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલા, ધારીના 22 વર્ષીય યુવાન, ખાંભાના લાસાના 45 વર્ષીય મહિલા, ખાંભા ના 42 વર્ષીય પુરુષ, બાબરાના 61 વર્ષીય પુરુષ, બાબરાના પાનસડાના 47 વર્ષીય પુરુષ, લીલીયાના હાથીગઢ ના 45 વર્ષીય પુરુષ, ફૂંકાવાવના મોરવાડા ના 42 વર્ષીય પુરુષ, શેડુભારની 25 વર્ષીય યુવતી, રાંઢીયાના 40 વર્ષીય મહિલા… આમ આજ તા. 28 ઓક્ટોબરના રોજ અમરેલી જિલ્લાના કુલ પોઝિટિવ કેસોની સ્થિતિ…આજના કુલ નોંધાયેલ કેસ 16, હાલ 147 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 15 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2653 પર પહોંચી છે

Follow Me:

Related Posts