fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતા ર06 શખ્‍સો ઝડપાયા

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સૂચનાથી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતા તથા નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા તથા દેશી દારૂની હેરફેર કરતા શખ્‍સો સામે કડક હાથે કામગીરી કરવા આપેલ સૂચનાથી અમરેલી જિલ્‍લામાં મંગળવારે એક જ દિવસમાં જિલ્‍લા ભરમાં નશો કરેલ ર06 ઈસમોનશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 3 તથા દેશી દારૂની હેરફેર કરતા 19 ઈસમો મળી કુલ રર8 જેટલા શખ્‍સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા આવા શખ્‍સોમાં ફફડાટ ફેલાયો છે.

Follow Me:

Related Posts