fbpx
અમરેલી

શાંતાબા મેડિકલ કોલેજના ડીન ડો.પ્રમોદ વિઠલાણીનો વિદાય સમારોહ યોજાયો

ડૉ.વિઠલાણી મેડિકલ કોલેજના ડીન તરીકેની જવાબદારી સંભાળી અને સુપેરે નિભાવી છે ત્યારે તેની વિદાય પ્રસંગે હું શુભેચ્છા પાઠવુ છે . – વસંતભાઈ ગજેરા ડો , વાળા , શોભનાબેન મહેતા , ડો . રામાજુન , મનસુખભાઈ ધાનાણી , ચતુરભાઈ ખૂંટ કેમ્પસ ડાયરેકટર પીટુભાઈ ધાનાણી સહિતની ઉપસ્થિતીમાં હો.વિઠલાણીને વિદાય આપો . ” જિલ્લાના વતનના રતન , કેળવણીકાર તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક સેવાપુરૂષ માન.વસંતભાઈ ગજેરા સ્થાપિત શાંતાબા મેડિકલ કોલેજમાં કોલેજના નારંભથીજ ડીન તરીકે ફરજ બજાવતા ડો . પ્રમોદ વિઠલાણીનો વિદાય સમારોહ યોજાયો હતો . શાંતાબા મેડિક્લ કોલેજ એન્ડ સિવિલ જનરલ મોસ્પીટલનું સંચાલન સંભાળતા જ સમગ્ર જિલ્લાની જનતાએ આરોગ્યક્ષેત્રે સંપુર્ણ સુવિધા અને સંતોષની લાગણી અનુભવીને સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરાને અભિનંદન આપી આભાર માન્યો છે ત્યારે તેના સંચાલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ડીન ડો.વિઠલાણીના વિદાય પ્રસંગે શંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ દ્વારા કેમ્પસ ડાયરેકટર પીન્ટ્રભાઈ ધાનાણી , સર્જન ડો.હરેશભાઈ વાળા , શોભનાબેન મહેતા , મહેશ સાહેબ , સ્થાનિક વ્યવસ્થાપક ચતુરભાઈ ખુંટ વિ.એ તથા ગજેરા સંકુલ તરફથી નિયામક અને ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણી , કાવાભાઈ ગજેરા , ખોડાભાઈ સાવલિયા , એમ . કે સાવલિયા તથા વિધાસભા તરફથી હસમુખભાઈ પટેલ , નિલેષભાઈ પાઠકે વિઠલાણીનું સન્માન ક્યું હતું . મનસુખભાઈ ધાનાણી , એમ . કે સાવલીયા , ડો.શોભનાબેન મહેતા , ડૉ.હરેશ વાળા , હસમુખ પટેલ , વિ.એ શુભેચ્છા પાઠવી ત્યારે વિદાય લેતા  , વિઠલાણીએ સૌનો આભાર માન્યો હતો . આ પ્રસંગે માઈક્રોબાયોલોજી વિભાગના ડો . રામાનુજ , ડો . સમીરકુમાર , ડો , હેત્વીબેન , દો.માધવીબેનનું કોવીડ -૧૯ ની સફળ કામગીરી માટે સન્માન કરાયા હતા . સમગ્ર સમારોહનું સંચાલન હરેશ બાવીશીએ કર્યું હતું .

Follow Me:

Related Posts