fbpx
અમરેલી

ગુજરાતે ખરા અર્થ માં પ્રજાલક્ષી કાર્ય કરનાર શાશક્ ગુમાવ્યા છે હરેશ બાવીશી


સૌરાષ્ટ્ર અને ગુજરાત ના છેવાડા ના ગામડા ઑ માં રહેતા ખેડૂતો મજૂરો અને અબાલવૃદ્ધ સૌ કોઈ નું હિત માટે હમેશા લોક હિત ના કાર્યો કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ની કદીયે નહીં પૂરી શકાય હરેશ બાવીશી પ્રમુખ ડાયનેમિક ગ્રુપ અમરેલી સૌરાષતા ના નાના એવા મધ્યમ વર્ગ ના લેઉવા પટેલ પરિવાર માં જન્મ લઈ ને લોટ દળવાની ઘંટી ના સામાન્ય વ્યવસાય થી લઈ ને છ કરોડ ની આબાદી ધરાવતા ગુજરાત નું સફળ સંચાલન કરી ચૂકેલ ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી તથા સોમનાથ મંદિર ના ચેરમેન કેશુભાઈ પટેલ નું ૯૨ વર્ષ ની વયે નિધન થવાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતે ખરા અર્થ માં ગુજરાત ના નાથ ગુમાવ્યા છે જેની ખોટ કદીયે પૂરી નહીં થાય
ટ્રેક્ટર ને આધુનિક ગાડા નું સ્વરૂપ આપવાથી લઈ ને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના ગામે ગામ ચેક ડેમો નું નિર્માણ કરી ને ગુજરાત ને દિલ થી હરિયાળું બનાવી ને ગુજરાત ના ખેડૂતો ને ખરા અર્થ માં પગ ભર બનાવવા ના સાચા પ્રયાશ કરી ને પૂજ્ય બાપા તરીકે સ્થાન પામેલ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કરેલા લોક હિત ના કાર્યો તથા સર્વાંગી વિકાસ ની યોજના ઑ કાયમ યાદ રહેશે મુખ્યમંત્રી તરીકે તેમની કાર્યપ્રવૃતિ ન ભૂલો ન ભવિષ્યતી સાબિત થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી

Follow Me:

Related Posts