fbpx
અમરેલી

સાવરકુંડલા અને રાજુલા ખાતે આર.ટી.ઓ. કચેરી દ્વારા રિ-પાસીંગ કેમ્પનું આયોજન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેસ્ટ હાઉસ ખાતે તા: ૩૦-૧૦-૨૦૨૦ ના સવારે ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી અને રાજુલા બાયપાસ રોડ પર આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં સવારે ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી એ.આર.ટી.ઓ અમરેલી તરફથી રી-પાસિંગ અને પાસિંગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેની દરેક વાહન માલિકોતે તેમજ જાહેર જનતાએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts