fbpx
અમરેલી

અમરેલી : વર્લ્ડ મેમણ ઓર્ગનાઇજેસન (WMO) દ્વારા ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તેસિવિલ હોસ્પિટલ ખાતે ફૂટ વિતરણ કરવામાં આવું.

ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે મહંમદ પયગંબર સાહેબના પ્યાર અને મહોબ્બતના સંદેશને આગળવધારવા અમો તન્વીર ગીગાણી (પ્રમુખ), ડો. એમ. જૂનેદ (ઉપપ્રમુખ) તથા WMO યુથવિંગ – અમરેલી દ્વારા ગજેરા ચેરીટેબલટ્રસ્ટ સંચાલિત, સિવિલ હોસ્પિટલ-અમરેલીમાં ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હોવાથી સરકારશ્રીના આદેશ અનુસાર સોશિયલ ડીસ્ટેન્સીંગનું પાલન કરી, દરેકદર્દીઓનું સ્વાસ્થ્ય સારું થાય અને દર્દીઓ જલ્દીથી સાજા થાય તે માટે દર્દીઓને તાજા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનેલગભગ 150 થી વધુ દર્દીઓને ફ્રૂટ આપવામાં આવ્યા હતા.ઈદે-એ-મિલાદ નિમિતે ફ્રૂટ વિતરણનું આયોજન અમારા WMO સીટી ચેરમેન ડો. એ.જે. ડબાવાલાની ઉપસ્થિતિમાંકરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી મેમણ જમાત તરફથી યુનુસભાઇ મોબતખપે, રાજુભાઈ મિલન, હનીફભાઈ ખેરાણી,અજીમ લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનો અમો આભાર વ્યક્ત કરીએ છીએ, સાથોસાથ સિવિલ હોસ્પિટલ અમરેલીનોપણ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

Follow Me:

Related Posts