fbpx
અમરેલી

અમરેલીમાં અખંડ ભારતના શિલ્પી અને લોંખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જ્યંતી પર ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવતા ધારાસભ્ય ઠુંમર

દેશના લોંખડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫મી જન્મ જ્યંતી પર લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સરદાર સાહેબ ને ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી
તેમજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા બેન ગાંધીના નિવાર્ણ દિવસ નિમિત્તે પણ ફુલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બને મહાનુભાવો ને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના કાર્યોને યાદ કર્યા હતા

Follow Me:

Related Posts