fbpx
અમરેલી

દામનગર ના કુંભનાથ તળાવ માં ભાવનગર ના આધેડ મુકેશભાઈ સોલંકી નું અકસ્માતે ડૂબી જતાં મોત

દામનગર શહેર ના કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ખાતે ભાવનગર ના આધેડ નું અકસ્માતે ડૂબી જ તળાવ તાં મોત ભાવનગર ના જનક્ષત્રિય મોચી સોલંકી મુકેશભાઈ ગોપાલભાઈ ઉવ ૫૦ દામનગર ખાતે પોતા ની બહેન ના ઘેર આવેલ મુકેશભાઈ સોલંકી તેમના બનેવી દૂધવાળા રામભાઈ ટપૂભાઈ પરમાર સાથે કુંભનાથ તળાવ ખાતે તળાવ ના કાંઠે પાળી ઉપર બેચી ને માછલી ઓ ને મમરા દાળિયા નાખી રહ્યા હતા એકાએક પગલપચી જતા તળાવ માં પડી ગયા નું જાણવા મળે છે સવાર ના ૧૦-૦૦ કલાક આસપાસ બનેલ બનાવ ની જાણ રામભાઈ ટપુભાઈ પરમાર દ્વારા કરતા તુરંત સ્થાનિક પોલીસ અને ડિઝાસ્ટર તંત્ર ઘટના સ્થળે પહોચી અનેકો નિષ્ણાંત તરવૈયા ઓ કામે લગાડ્યા હતા ત્રણ થી ચાર કલાક ની જહેમત બાદ મૃતક મુકેશભાઈ સોલંકી નો મૃતદેહ હાથ લાગ્યો હતો આ બનાવ થી શહેરભર થી ખૂબ મોટી સંખ્યા માં લોકો કુંભનાથ તળાવ ખાતે પહોંચી ગયા હતા આ બનાવ થી ભારે ગનગીની વ્યાપી ગઈ હતી 

Follow Me:

Related Posts