fbpx
અમરેલી

બગસરામાં ઐત્તિહાસિક જનસભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ

આ સભામાં વિધાનસભા ઇન્ચાર્જ અને રાજયના મંત્રી હકુભા જાડેજા, રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, સીટ ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, જુનાગઠ સાંસદ રાજેશ ચુડાસમા, અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા,પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ મંત્રી વી વી વધાસિયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, બાલુભાઈ તંતી,  અસ્વીનભાઈ સાવલિયા, સહિત બગસરા શહેર, બગસરા તાલુકા ભાજપના તથા સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

Follow Me:

Related Posts