fbpx
અમરેલી

ચલાલામાં કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાનો ડોર ટુ ડોર પ્રચાર

ધારી વિધાનસભા સીટના પ્રભારી સંજયસિંહ સરવૈયા, પ્રભાતભાઈ કોઠીવાળ, હસુભાઈ સૂચક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ચંદ્રેશભાઈ રવાણી, અમરેલી જિલ્‍લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ જયાણી, અમરેલી જિલ્‍લા લો સરકાર ઈન્‍ચાર્જ સંદિપ પંડયા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિશાલ માલવીયા,ચલાલા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ચાપરાજભાઈ ધાધલ, નગર સેવક ચંદુભાઈ વાળા, નગર સેવક જયંતીભાઈ કાછડીયા, કનુભાઈ બેરડીયા, નરેશ રાઠોડ, કનુભાઈ રાઠોડ, હસુભાઈ ચૌહાણ, મોહનભાઈ રાઠોડ સહિતના ચલાલા નગર સેવકો કોંગ્રેસ પક્ષના હોદેદારો, યુવક કોંગ્રેસ પ્રમુખ અર્જુન કાકડીયા, મહાવીર વિનુભાઈ સુરેલા, ગુજરાત મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોષી, અમરેલી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ માધવીબેન જોશી, નગર સેવક જયશ્રીબેન ડાબસરા, અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસ મહામંત્રી દેવરાજ બાબરીયા, મોનિલ ગોંડલીયા, દિશાન્‍ત બાબરીયા, આકાશ કાનપરીયા, અમરેલી તાલુકા પ્રમુખ મનીષ ભંડેરી, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિર્તી ચોડવડીયા, દિનેશ તારપરા સહિતના ચલાલા શહેરના સ્‍થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ સાથે કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાએ ચલાલા શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો.

Follow Me:

Related Posts